અમરેલી

અમરેલી ના પૂર્વ સાંસદ નવીનચંદ્ર રવાણી પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂ એ ધારાસભામાં બજાવેલી ફરજો બદલ ગુજરાત વિધાનસભા તરફથી કાયમી યાદી અર્પણ કરાય

ગાંધીનગર ગુજરાત વિધાનસભા દ્વારા અમરેલી જિલ્લાના કોંગ્રેસ નાપૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી નવીનચંદ્ર રવાણી પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂ એ ધારાસભામાં બજાવેલી ફરજો બદલ ગુજરાત વિધાનસભા તરફથી કાયમી યાદી માટે તેઓને વિધાનસભા અને લોકસભા કરેલી કામગીરીની તેમના ફોટા સાથે બજાવેલી ફરજોની તેમના કુટુંબીજનોને એ વિસ્તારના પૂર્વ સાંસદ અને હાલના ધારાસભ્ય *વિરજીભાઇ ઠુંમર* દ્વારા તેમજ  ધારાસભ્ય *અમરીશભાઈ ડેર* દ્વારા તેમના કુટુંબીજનોને વિધાનસભા તરફથી ફોટો અર્પણ કરેછે તે સમયની તસવીર

Related Posts