દામનગર શિક્ષણ જગત ની શાન સમી શ્રી તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત શ્રી ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ હંસાબેન ભેસાણિયા શિક્ષક બી કે પરમાર ક્લાર્ક સેફુદીન માંકડા સેવા નિવૃત પ્રંસગે આઈ પી એસ હરેકૃષ્ણ પટેલ ની અધ્યક્ષતા માં ગરિમામય વિદાય સમારોહ યોજાયો હજારો ની જનમેદની વચ્ચે સેવા નિવૃત કર્મયોગી ઓની સ્મૃતિ વાગોળતા સહ કર્મયોગી
જીવન ના વર્ષો સુધી શિક્ષણ સેવા ની જ્યોત પ્રજવલિત રાખતો કેળવણી ના ઋષિતુલ્ય પ્રિન્સિપાલ શિસ્ત ના હિમાયતી હંસાબેન ભેસાણિયા ને સર્વોદય સંસ્થાન ગુણુદાદા પુરોહિત ના માનસ પુત્રી તરીકે ગણાવતા કેળવણી રત્નો હજારો દીકરી ઓનું મિષ્કર્ષ ધડતર માટે ત્યાગ તીતીક્ષા ની તપોમૂર્તિ સ્વ ભોગીભાઈ બગડીયા ને યાદ કરાયા દાયકા ઓ પહેલા દીકરી ઓના ઉચ્ચતર માધ્યમિક વિદ્યા અભ્યાસ માટે તાલુકા કલ્યાણ મંડળ ની દુરંદેશી સમગ્ર જિલ્લા માં સૌથી વધુ સંખ્યા ધરાવતી ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ ના સેવા નિવૃત થતા કર્મયોગી ઓના વિદાયમાન સમારોહ માં ગુણુદાદા પુરોહિત ના પુત્રીરત્ન મંદાકિનીબેન
માધવરાય સવાણી સહિત અનેકો કેળવણી રત્નો એવમ અમરેલી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ મુકુંદભાઈ મહેતા, અમરેલી જિલ્લા આચાર્ય સંઘના ઉપપ્રમુખ હરેશભાઈ વડાવિયા અમરેલી જિલ્લા આચાર્ય સંઘ પરીક્ષા સમિતિ ના અધ્યક્ષ હસમુખભાઈ કરડ અમરેલી જિલ્લા આચાર્ય સંઘના સારસ્વત મંત્રી મુકેશભાઈ કાનાણી અમરેલી જિલ્લા શૈક્ષિક સંઘના પ્રમુખ રામભાઈ કેશવાલા અમરેલી જિલ્લા શૈક્ષિક ઉચ્ચતર વિભાગના પ્રમુખ નિલેશભાઈ કોઠડીયા
શિક્ષક સંઘના મહામંત્રી શ્રી નિલેશભાઈ મહેતા
વહીવટી સંઘના ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ તળાવીયા
અમરેલી જિલ્લા આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખશ્રી બીસી દવે સાહેબ શ્રી અજીતસિંહ ગોહિલ સહિત આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો ના શાળા પરિજનો આચાર્યો ની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય વિદાયમાન સમારોહ માં કેળવણી રત્નો ના વ્યક્તવ માં સુભાષતો રચતા હતા અનંત કાળ સુધી પ્રભાવ છોડી જતા શિક્ષણ ક્ષેત્રે આપેલ સેવા સમર્પણ સમય બદ્ધતા ની સરહના સાથે
ઝેડ એમ અજમેરા હાઈસ્કૂલ ના કર્મયોગી ઓનું મોટા માં મોટુ તપ બાલક ચાલક અને સંચાલક નું સંકલન
“આકૃતિ ગુણાનામ કથયતિ ફેઈસ ઇઝ એન ઈન્ડેકસ ઓફ મેન” હમેશા પ્રસન્ન ચિતે સેવા બજાવી હજારો દીકરી નું ઉત્તમ ધડતર કરી સેવા નિવૃત પ્રિન્સિપાલ હંસાબેન ભેસાણિયા શિક્ષક બી કે પરમાર ક્લાર્ક સેફુદીન માંકડા ની સેવા સમર્પણ સમય બદ્ધતા ની સુપેરે નોંધ લેવાય તાલુકા કલ્યાણ મંડળ ના પ્રમુખ મનહરભાઈ જુઠાણી ટ્રસ્ટી રફીકભાઈ હુનાણી ધીરૂભાઇ નારોલા સુરેશભાઇ અજમેરા માધવરાય સવાણી સહિત સ્થાનિક અગ્રણી હરજીભાઇ નારોલા રજનીભાઇ ધોળકિયા શિક્ષણ સમિતિ ના ચેરમેન ધ્રુવભાઈ ભટ્ટ દામનગર નગરપાલિકા ના સદસ્યો શ્રી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી કેળવણી રત્નો ની વિશાળ ઉપસ્થિતિ માં ગરિમામય સેવા નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો વક્તા ઓના વક્તવ્ય માંથી સુભાષતો રચતા હતા
શિક્ષિત દીકરી દોરો પરોવેલી સોય સમાંતર છે જેમ દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ સુશિક્ષિત દીકરી જગત ભૂલી પડતી નથી ઝેડ અજમેરા હાઈસ્કૂલ માંથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવી દેશદેશવાર માં વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાન આપતી દીકરી ઓને પણ યાદ કરાય હતી ન ભૂતો ન ભવિષ્ય જેવો હજારો ની જનમેદની ધરાવતો સેવા નિવૃત સન્માન સમારોહ ભવ્ય રીતે સંપન્ન થયો હતો વાલી ઓ વિદ્યાર્થીની બહેનો એ સ્થિરપ્રજ્ઞ બની સંપૂર્ણ સમારોહ માણ્યો હતો
















Recent Comments