મણીનગરમાં રહેતા શ્રીજી મધના માલિક ગૌરાંગ પટેલના ઘરે 2 મેના રોજ રાતે 8.30 વાગે મણીનગર પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા કોન્ટેબલ પીયુષ અને કુલદીપ આવ્યા હતા. આ કોસ્ટેબલ ઘરમાં વિના વોરંટે આવીને વેપારી ગૌરાંગ પટેલને કહેવા લાગ્યા કે, તમે બુટલેગર છો, દારૂનો ધંધો કરો છો. આટલું કહીને તેમના ઘરના રૂમમાં તપાસ કરવા લાગ્યા. ઘરના કબાટ અને અન્ય વસ્તુઓ તપાસવા લાગ્યા હતા. આ દરમિયાન પરિવારના સભ્ય દ્વારાતેમનો વિડીઓ ઉતારવામાં આવ્યો તો મોબાઈલ ઝુટવી લીધો હતો. 2 કોસ્ટેબલ પૈકી કુલદીપ નામના કોસ્ટેબલે પોતાના શર્ટનું બટન જાતે તોડી નાખ્યું અને પોલીસની કામગીરીમાં અડચણ કરો છો તેમ કહીને પીસીઆર વાન બોલાવી તેમાં ગૌરાંગભાઈ અને તેમના ભાઈ ચંદ્રેશભાઈને ડી સ્ટાફ ઓફીસ લઇ ગયા હતા.મણીનગરમાં રહેતા શ્રીજી મધના માલિક ગૌરાંગ પટેલના ઘરે 2 મેના રોજ રાતે 8.30 વાગે મણીનગર પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા કોન્ટેબલ પીયુષ અને કુલદીપ આવ્યા હતા. આ કોસ્ટેબલ ઘરમાં વિના વોરંટે આવીને વેપારી ગૌરાંગ પટેલને કહેવા લાગ્યા કે, તમે બુટલેગર છો, દારૂનો ધંધો કરો છો. આટલું કહીને તેમના ઘરના રૂમમાં તપાસ કરવા લાગ્યા. ઘરના કબાટ અને અન્ય વસ્તુઓ તપાસવા લાગ્યા હતા. આ દરમિયાન પરિવારના સભ્ય દ્વારાતેમનો વિડીઓ ઉતારવામાં આવ્યો તો મોબાઈલ ઝુટવી લીધો હતો. 2 કોસ્ટેબલ પૈકી કુલદીપ નામના કોસ્ટેબલે પોતાના શર્ટનું બટન જાતે તોડી નાખ્યું અને પોલીસની કામગીરીમાં અડચણ કરો છો તેમ કહીને પીસીઆર વાન બોલાવી તેમાં ગૌરાંગભાઈ અને તેમના ભાઈ ચંદ્રેશભાઈને ડી સ્ટાફ ઓફીસ લઇ ગયા હતા.
અમદાવાદના મધના વેપારીના ઘરમાં ઘૂસી બે પોલીસ કર્મીઓએ ધાક ધમકી આપે સાડા ચાર લાખ રૂપિયા પડાવ્યા

Recent Comments