તારીખ 15/05/2022ને રવિવાર શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ અને શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદશઁન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખો ના રોગ થી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ની અંદર ઓ પી ડી માં 101 દદીઁઓને લાભ લીધો હતો. અને તેમજ મોતિયા ના ઓપરેશન 32 દરદી લાભ લીધો હતો આ કેમ્પ નુ દિપ પાગટય પ.પૂ. મહંત શ્રી નારાયણદાસ સાહેબ, લાયન્સ કલબ ઓફ અમરેલી સિટી માંથી લાયન્સ પ્રમુખ રમેશભાઈ કાથરોટિયા લાયન્સ કલબ એમ એમ પટેલ પૂવઁ પ્રમુખ, સાહાસ ઉપાધ્યાય વિનુભાઈ અદરોજા તેમજ બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ ના વિશાલભાઇ વ્યાસ, જિતેનભાઇ હેલૈયા, મેહુલભાઈ ત્રિવેદી.કિતિઁભાઇ ભટ્ટ, નિલેષભાઈ ભીલ, વિજયભાઈ દવે, તુલસી દાસ, વનરાજભાઈ ખાચર, ભીખાભાઇ દરજી, કબીરટેકરી સાવરકુંડલા ગ્રુપ..લાલભાઈ મંગલદીપ ટેલર, પંકજભાઈ કારેલિયા, સંજયભાઈ જેઠવા વગેરે સેવા આપી હ
શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ અને શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદશઁન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ

Recent Comments