fbpx
અમરેલી

રાજુલાના મફતપરા વિસ્તારમાથી જુગાર રમતા ૯ શકુનીઓને શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ ટીમ

ગુનાની વિગત – અમરેલી પોલીસ અધિક્ષક હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ

જે અન્વયે પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇવાળા તથા ટાઉન બીટ ઇન્ચાર્જ મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા પો. કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ ભરતસિંહ લાખાભાઇ તથા લોકરક્ષક પરેશભાઇ મનુભાઇ દાફડાઓએ રાજુલા ટાઉન મફતપરા વિસ્તારમાંથી જાહેરમાંથી જુગાર રમતા કુલ -૦૯ પતા પ્રેમીઓને રોકડા રૂ .૧૧૦૫૦ / – ના મુદામાલ સાથેપકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે . માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરનકાર્યવાહી કરેલ છે .

પકડાયેલ આરોપીની વિગત ( ૧ ) મહેશભાઇ વિનુભાઇ સોલંકી ( ૨ ) રોહીતભાઇ ભુપતભાઇ સોલંકી ( ૩ ) નરેશભાઇ રામજીભાઇ સોલંકી ( ૪ ) સુનીલભાઇ લાલજીભાઇ સોલંકી ( ૫ ) પંકજભાઇ ગોરધનભાઇ સોલંકી ( ૬ ) અલ્પેશભાઇ ધીરૂભાઇ ચૌહાણ ( ૭ ) અશ્ર્વિનભાઇ વસુભાઇ સોલંકી ( ૮ ) વિઠ્ઠલભાઇ ઉર્ફે નાનકો પરશોતમભાઇ સોલંકી ( ૯ ) કનુભાઇ ચકુરભાઇ સોલંકી રહે.તમામ રાજુલા જિ.અમરેલી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/