તાલુકા કક્ષાના કલા મહાકુંભ ( ૨/૯/૨૦૨૨ ) સ્પર્ધામાં વિજેતા શ્રી જે વી મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ કલા ક્ષેત્રે ઝળકી ઉઠ્યા. સમુહગીત : પ્રથમ નંબરે વિજેતા. રજૂકરનાર : શેલાર મહેંદી. બામટા વિધિ, વીંછીયા પ્રતીમાંબા, ખુમાણ દિવ્યતાબા, સોલંકી દક્ષા સુગમ સંગીત : (૬ થી ૧૪ વર્ષ વિભાગ ) પ્રથમ નંબરે ચૌહાણ શાહનવાઝ – બીજા નંબરે રાસલીયા મોહસીન સુગમ સંગીત : ( ૧૫ થી ૨૦ વર્ષ વિભાગ ) બીજા નંબરે કનોજીયા અબ્બાસ, ભજન ( ૧૫ થી ૨૦ વર્ષ વિભાગ ) પ્રથમ નંબરે હરિયાણી મિત. તબલા વાદન. ( ૧૫ થી ૨૦ વર્ષ ) પ્રથમ નંબરે ગોસાઈ મંત્ર આમ સાવરકુંડલા તાલુકા લેવલના કલા મહાકુંભમાં જે. વી. મોદી હાઈસ્કૂલના સરસ્વતી સાધકોએ રંગ રાખ્યો. સંગીત શિક્ષક સંજયભાઈ મહેતાની મહેનત પણ રંગ લાવી.
સાવરકુંડલા તાલુકા કક્ષાના કલા મહાકુંભ (૨-૯-૨૦૨૨) સ્પર્ધામાં વિજેતા બનતાં શ્રી જે. વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ.. સંગીત શિક્ષક સંજય મહેતાની રંગ લાવી

Recent Comments