અમરેલી જિલ્લાના નવનિયુક્ત ધારાસભ્યનું કરતા અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા
અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત જનસેવા અને રાષ્ટ્રસેવાને જ પોતાના જીવનનો પરમ ધ્યેય માની નિરંતરપણે મા ભારતીની સેવા કાજે કાર્યરત રહેનાર અમરેલી જિલ્લાના હજારો કાર્યકરોના હૃદય સમ્રાટ,લોકપ્રિય અમરેલી વિસ્તારના ધારાસભ્યશ્રી અને મુખ્ય નાયબ દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયાજી તથા ધારી બગસરા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જે.વી કાકડીયા જી તથા લાઠી બાબરા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાજી ના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહી અભિનંદન પાઠવતા અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા તથા સુરેશ પાનસુરીયા એ અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે શુભકામનાઓ પાઠવી હતી.
Recent Comments