દામનગર નગરપાલિકા ના ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલા આકરા પાણી એ વેરા વસુલાત માં લાંબા સમય થી બાકીદારી સામે મિલ્કત સિલ બાદ નળ કનેક્શન ડિસ કરવા ની ઝુંબેશ શહેર ના વિવિધ વિસ્તારો માં લાંબા સમય થી વેરો ન ભરતા મિલ્કત ધારકો ની મિલ્કત સિલ કર્યા બાદ આજે વધુ ત્રણ મિલકતો સિલ કરાય હતી અને ઘર વપરાશ નો પાણી પુરવઠો કાપી નાખવા માં આવ્યો હતો એક સપ્તાહ કરતા વધુ સમય થી પાલિકા તંત્ર દ્વારા વેરા વસુલાત સઘન બનાવ્યા રહી છે.
દામનગર પાલિકા ના ચીફ ઓફિસર આકરા પાણી એ મિલ્કત સિલ બાદ બાકીદારો ના નળ કનેક્શન ડિસ

Recent Comments