સાવરકુંડલા તાલુકાના વીજપડી ખાતે વી.ડી. નગદીયા હાઈસ્કૂલ વીજપડીમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે વી.ડી. નગદિયા હાઈસ્કૂલ ખાતે ૧૫મી ઓગસ્ટમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત વકૃત્વ સ્પર્ધા તેમજ રાખડી સ્પર્ધા અંતર્ગત ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ બહેનો તમામને ઇનામ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના તમામ શિક્ષકો તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા તેમજ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મનોજભાઈ જોશી દ્વારા પ્રેરણાદાયી પ્રવચન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
Recent Comments