આર.ટી.ઓકચેરીભાવનગરદ્વારાવાહનમાલિકોનેજણાવવામાંઆવેછેકે, હળવામોટરવાહન (ફોરવ્હીલર- Pvt. LMV CAR) માટેનીનોનટ્રાન્સપોર્ટસીરીઝ“GJ-04-EJ 0001 થી9999 માટેનીનવીસીરીઝનાઈ-ઓક્શનનીપ્રક્રિયાહાથધરવામાંઆવેલછે. જેમાંઈ- ઓક્શનમાટેઓનલાઈનઅરજીકરવાનોસમયગાળોતા.૨૭/૧૦/૨૦૨૩થીતા.૦૨/૧૧/૨૦૨૩સુધીનિર્ધારીતકરવામાંઆવેલહતો. પરંતુઓનલાઈનટેકનિકલખામીનેકારણેસદરઈ-ઓકશનમાંહાલમાંપ્રવર્તમાનશરૂહોયતેસીરીઝનાંરી-ઓક્શનનીસાથેસાથેઅરજદારઓનલાઈનઅરજીકરેલહોયતેબાબતઅત્રેનીકચેરીનેજાણવામાંઆવેલછે.
જેબાબતેજાહેરજનતાનેજણાવવામાંઆવેછેકે,ઈ-ઓકશનમાંહળવામોટરવાહન (ફોરવ્હીલર- Pvt. LMV CAR) માટેનીનોનટ્રાન્સપોર્ટસીરીઝ “GJ-04-EJ 0001 થી 9999 ભાગલેવામાટેનોસમયગાળોતા.૦૯/૧૦/૨૦૨૩નારોજપ્રસિધ્ધકરવામાંઆવેલઅખબારીયાદીમુજબતા.૨૭/૧૦/૨૦૨૩થીતા.૦૨/૧૧/૨૦૨૩સુધીનોજરહેશે. જેજાહેરજનતાનીજાણસારુતેમજહાલ, આટેકનિકલખામીનેકારણેજેકોઈપણઅરજદારશ્રીએઆઈ-ઓક્શનનીપ્રક્રિયામાંટેન્ડરભરીનેપસંદગીનંબરમેળવવામાટેઅરજીકરેલહશેતેમણેઆનંબરમાન્યરાખવાનહિતથાઆનંબરરદ્દકરવામાંઆવશેઅનેઓનલાઈનભરપાઈકરેલફીરીફંડકરીઆપવામાંઆવશેઅનેઅરજદારશ્રીએફરીથીઆનંબરોમાટેતા.૨૭/૧૦/૨૦૨૩થીતા.૦૨/૧૧/૨૦૨૩દરમ્યાનઅરજીકરવાનીરહેશે.શરતોઅનેપ્રક્રિયાઅગાઉમુજબનીયથાવતરહેશે તેમ આર.ટી.ઓ. કચેરી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.
Recent Comments