fbpx
અમરેલી

સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને નેસવડ પ્રાથમિક શાળા ના બાળકો પધાર્યા

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને નેસવડ પ્રાથમિક શાળા ના બાળકો પધાર્યા મહુવા ના નેસવડ  સ્વામી નારાયણ સોસાયટી મહુવા ની પ્રાથમિક શાળા ના બાળકો ને લઈ નેસવડ પ્રાથમિક શાળા પરિવારે શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શન કરી ભોજન પ્રસાદ મેળવ્યો હતો મંદિર પરિસર માં નેસવડ શાળા ના બાળકો એ ભુરખિયા હનુમાનજી સમક્ષ સમૂહ પ્રાર્થના ચાલીશા પઠન કર્યું હતું

Follow Me:

Related Posts