અમરેલીનાયુવાનઅનેકર્મઠધારાસભ્યઅનેગુજરાતવિધાનસભાનાનાયબમુખ્યદંડકશ્રીકૌશિકવેકરિયાએપોતાનામતવિસ્તારનારસ્તાઓનાકામોતાત્કાલિકધોરણેમંજૂરથાયઅનેવરસાદથીનુકસાનપામેલારોડનારિકાર્પેટકરવાનાકામજલદીહાથધરાયએમાટેરાજયનામુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલનેભારપૂર્વકરજૂઆતકરેલ.જેઅન્વયેસરકારનામાર્ગઅનેમકાનવિભાગનાંપંચાયતહસ્તકનાઆકામમાટેરૂપિયા1કરોડ25લાખનીરકમસરકારદ્વારામંજૂરકરવામાંઆવીછે.આરકમમાંથીઅમરેલીજિલ્લાનાઆરસ્તાનુંરિકાર્પેટકામટૂંકસમયમાંહાથધરવામાંઆવશે.રસ્તાનાનવીનીકરણનુંઆકામસંપન્નથતા,આવિસ્તારનીપ્રજાનેપડતીમુશ્કેલીમાંથીમુક્તિમળશેએમકૌશિકવેકરિયાનીઅખબારીયાદીમાંજણાવવામાંઆવેલછે
અમરેલી જિલ્લાના કમીગઢ – કેરાળા સુધીના 4.10 કિલો મીટર રસ્તાના રૂપિયા 1કરોડ 25 લાખના રિસરફેસના કામને મંજૂરી અપાવતા ધારાસભ્ય કૌશિક વેકરિયા


















Recent Comments