અમરેલી

” ગાવ ચલો અભિયાન ” અંતર્ગત મુકેશ સંઘાણીની ઉપસ્થિતિમાં અમરેલી શહેરના વોર્ડ નં.૮ ના બુથ નં.૧૫૬-૧૫૭ મા પ્રવાસી કાર્યકર્તાની કામગીરી કરી

આ અભિયાન માં શહેર ભાજપના મહામંત્રી રાજેશભાઈ માંગરોળીયા, નગરપાલિકા નાં ઉપપ્રમુખ બીનાબેન કાલેણા, બક્ષીપંચ મોરચાનાં મંત્રી ધર્મેશભાઈ અજાણી, વિશાલભાઈ કાલેણા, એ.વી આકોલીયા, કિશનભાઈ કાલેણા, વિજયભાઈ પાથર, વિજયભાઈ ગોહિલ, ઘનશ્યામભાઈ ગળથિયા, સંજયભાઈ પોકળ, નિલેશભાઈ ધાનાણી, વિપુલભાઈ સાવલિયા, મધુભાઈ ધાનાણી, વિપુલભાઈ પથ્થર, મુકેશભાઈ કાબરીયા, મુકેશભાઈ ધાનાણી, પ્રવીણભાઈ કાબરીયા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

ભારતીય જનતા પાર્ટી ના ગાંવ ચલો અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના કારોબારી સભ્ય મુકેશભાઈ સંઘાણી દ્વારા  અમરેલી શહેરના વોર્ડ નંબર ૮ ના બુથ નંબર ૧૫૬ અને ૧૫૭ પર પ્રવાસી કાર્યકર્તા તરીકે જઈને સંગઠનાત્મક કામગીરી પૂર્ણ કરવામાં આવી… પ્રવાસી કાર્યકર્તા તરીકે મુકેશભાઈ સંઘાણી દ્વારા બુથ માં જઈને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈમોદીજી ને સમર્થન આપવા માટે ૯૦૯૦૯૦૨૦૨૪ નંબર પર મિસ કોલ કરાવી,બૂથ સમિતિ તેમજ પેજ પ્રમુખો તથા બૂથ લેવલે whatsapp ગ્રુપ ની મીટિંગ બોલાવી તેને બુથ લેવલે સક્રિય કરવા માટે સૂચના આપી, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જેટલા લોકોએ કેન્દ્ર સરકારની યોજના નાં લાભાર્થીઓ સાથે મુલાકાત કરી ને વધુમાં વધુ લોકો સરકાર ની યોજનાઓ નો લાભ લે એવુ જણાવ્યું અને આ બુથ માં લોકસંપર્ક કરીને બુથમાં ભાજપનો વોટ શેર વધારવા માટે જરૂરી કામગીરી કરવા માટે બુથમાં પ્રભાવશાળી વ્યક્તિ (કી-વોટર્સ) ની યાદી કરીને, તેમાં સોશિયલ મીડિયા ને પ્રભાવિત કરનારા વ્યક્તિનો વિશેષ સંપર્ક કર્યો

અને અહીંના સ્થાનિક લોકોને નમો એપ અને સરલ એપ ડાઉનલોડ કરાવવામાં આવી હતી તથા પાર્ટી તરફથી આપેલ સૂચના મુજબની કામગીરી કરવામાં આવી હતી અને આ અભિયાન માં શહેર ભાજપના મહામંત્રી રાજેશભાઈ માંગરોળીયા, નગરપાલિકા નાં ઉપપ્રમુખ બીનાબેન કાલેણા, બક્ષીપંચ મોરચાનાં મંત્રી ધર્મેશભાઈ અજાણી, વિશાલભાઈ કાલેણા, એ.વી આકોલીયા, કિશનભાઈ કાલેણા, વિજયભાઈ પાથર, વિજયભાઈ ગોહિલ, ઘનશ્યામભાઈ ગળથિયા, સંજયભાઈ પોકળ, નિલેશભાઈ ધાનાણી, વિપુલભાઈ સાવલિયા, મધુભાઈ ધાનાણી, વિપુલભાઈ પથ્થર, મુકેશભાઈ કાબરીયા,  મુકેશભાઈ ધાનાણી, પ્રવીણભાઈ કાબરીયા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts