આજરોજ રાજુલા ડેપો ખાતે હનુમંત હોસ્પિટલ મહુવાના સહયોગથી આખોનાં ચેકઅપ તેમજ.ડાયાબિટીસ.સુગર બ્લડપ્રેશર.માટે મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન રાજુલાના ડેપો મેનજર મમતાબેન જોશીના અધ્યક્ષ સ્થાને ડેપોમેનેજરે દીપ પ્રાગટય કરી કર્મચારીઓના આરોગ્યને ભગવાન નિરોગી રાખે તેવી પ્રાર્થના કરેલ તેમજ તમામ કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપેલ કે આપડું જીવન અમૂલ્ય છે તેને સારી રીતે સુખકારી રહે તે જરૂરી છે આ તકે રાજુલા યુનિયનનાં કસુભાઈ ગૌતમભાઈ તેમજ મિલનભાઈ હાજર રહેલ એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
રાજુલા ડેપો ખાતે હનુમંત હોસ્પિટલ મહુવાના સહયોગથી મેડિકલ હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો.

Recent Comments