લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૧૪-અમરેલી લોકસભા મત વિસ્તાર માટે તા.૧૮ એપ્રિલ, ૨૦૨૪ને મંગળવારના રોજ ગ્લોબલ રિપબ્લીકન પાર્ટીની એક વ્યક્તિએ ૦૧, ભારતીય જનતા પાર્ટીની ૦૨ વ્યક્તિએ ૦૬, બહુજન મુક્તિ પાર્ટીની એક વ્યક્તિએ ૦૧ અને ત્રણ અપક્ષ વ્યક્તિઓએ ૦૩ ઉમેદવારી પત્રો ભર્યા હતા. આમ, તા.૧૮ એપ્રિલ,૨૦૨૪ના રોજ અમરેલી જિલ્લામાં ૦૭ વ્યક્તિઓએ ૧૧ ફોર્મ ભરી લોકસભા સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી.
૧૪-અમરેલી લોકસભા મત વિસ્તારમાં ૦૭ વ્યક્તિઓએ ૧૧ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી

Recent Comments