fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ‘તિરંગા મેળા’ નું આયોજન

૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અન્વયે અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ‘તિરંગા મેળા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત મહિલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને માર્કેટ મળે, મહિલાઓને આર્થિક ઉપાર્જન અને આર્થિક વૃદ્ધિથી આર્થિક સમૃદ્ધિ માટે પ્રોત્સાહન મળે તે હેતુથી જિલ્લા કક્ષા એ ‘તિરંગા મેળો’ યોજવામાં આવ્યો હતો. ૧૪ ઓગસ્ટ સુધી યોજાયેલા આ મેળામાં ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત મહિલાઓને સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરવાની તક મળી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/