લાઠી તાલુકા ના દુધાળા તા.૨૫.૮.૨૦૨૪ નાં રોજ દુધાળા (લાઠી) મુકામે રાજયસભાનાં સાંસદ અને “SRK ગૃપ” સુ૨તનાં સ્થાપક ડાયમંડકિંગ, ભામાશા એવા ગોવિંદકાકા ધોળકિયા સાથે હોસ્પિટલનાં ઉપપ્રમુખ- બી.એલ.૨ાજપ૨ા ની શુભેચ્છા મુલાકાત. સાથે “શિવમ્ જવેલ્સ” સુ૨તનાં માલિક લાઠીનાં વતની ઘનશ્યામભાઈ શંક૨ ની પણ મુલાકાત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી નાં બન્ને મોટા દાતાઓએ હોસ્પિટલ અંગે વિસ્તૃત માહિતી મેળવી ખૂબજ પ્રસન્નતા વ્યકત કરી હતી.
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ના બી એલ રાજપરા દુધાળા ગોવિદભગત ધોળકિયા ની મુલાકાતે

















Recent Comments