અમરેલી

“જ્ઞાની વ્યક્તિ દોરો પરોવેલી જેવો હોય છે દોરો પરોવેલી સોયા જેમ ખોવાતી નથી તેમ જ્ઞાની જગત માં ભૂલો પડતો નથી”

દામનગર શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં સવારથી શ્રધ્ધાળુ ભાવિકો ની ભારે ચહલ પહલ ભજન ભોજન દર્શન પૂજન અર્ચન સાથે મહારક્તદાન કેમ્પ યોજાયો યુવાનો એ લાઈનો લગાવી હતી હઠયોગી ખડેશ્વરી તપોનિષ્ઠ પૂજ્ય ઘનશ્યામગિરી બાપુ એ દીપ પ્રાગટય કરી સેવા યજ્ઞ નો પ્રારંભ કર્તાજ યુવાનો એ કતારો લગાવી થેલેસમીયા ગ્રસ્ત બાળકો ના હિત માં ભવનગર બ્લડ બેંક ની સેવા એ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં રક્તદાન કેમ્પ સાથે હજારો શ્રધ્ધાળુ ભાવિકો એકજ પગત માં બેચી મહા પ્રસાદ મેળવ્યો પૂજ્ય ખડેશ્વરી ઘનશ્યામગીરી બાપુ ના સાનિધ્ય માં અવિરત માનવ પ્રવાહ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં આવી રહ્યો હતો અનેક અલગારી અલખ ના અરાધકો ની ઉપસ્થિતિ જોવા મળી હતી પૂજ્ય બાપુ ના સાનિધ્ય માં સુભચિતો રચાયા હતા ” પ્રાર્થના કરતા હોઠ કરતા મદદ કરતા હાથ વધુ પવિત્ર છે” માનવતા થી મોટો કોઈ ધર્મ નથી નો સુંદર સંદેશ આપ્યો હતો

Related Posts