અમરેલી

દામનગર ષડદર્શનાચાર્ય શાસ્ત્રી પરિજનો દ્વારા ભગવાન શ્રી નર્સિહજી મંદિર ખાતે વ્યાસ પૂર્ણિમા મહોત્સવ ની દિવ્ય ઉજવણી

દામનગર ભગવાન શ્રી નર્સિહજી મંદિર ખાતે વ્યાસ પૂર્ણિમા મહોત્સવ ની દિવ્ય ઉજવણી “ક્રિયા કેવલમ ઉતરમ આપણા કર્મો જ આપણી ઓળખ છે પ્રભુ પ્રાર્થના ક્યારેય ભૂલશો નહીં” ના હદયસ્પર્શી સંદેશ સાથે દામનગર શહેર માં શ્રી નર્સિહજી પરિસર માં વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ ની દિવ્ય ઉજવણી એ હજારો શ્રધ્ધાળુ ભાવિકો એ સ્થિર પ્રજ્ઞ બની શાસ્ત્રીજી પરિજન ને સાંભળ્યા ઉત્સવો ના આલોક માં આવતા દરેક પૂર્વ દાન ધર્મ અને સાત્વિક કરુણા દરેક જીવાત્મા માં ઈશ્વરી અંશ ના અસ્તિત્વ ની હાજરી દર્શાવે છે પ્રાચીન સંસ્કૃતિ ના ઋષિ મુનિ ઓને પારસમણી સાથે સરખાવ્યા છે દરેક દુર્ગુણ માથી મુક્ત કરી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ દોરી જતા ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વ એ “ગુરુ મારા ગંગા ગુરુ મારા ગોમતી ગુરુ મારા પારસમણી” ગુરુ શિષ્ય ની પવિત્ર પરંપરા નું પર્વ વ્યાસ પૂર્ણિમા અંતર ની આરઝૂ ને ઈશ્વર સાથે સાંધી દેતા સદગુરુ દેવ પ્રત્યે આદર સત્કાર અને આદર્શ માનવ બનવા માટે ઋષિ ચિંતન ના સાનિધ્ય આવવાનું પાવન પર્વ ગુરુપૂર્ણિમા “ગુરુ મૂર્તિ મુખ ચંદ્ર માં સેવક નૈન ચકોર પલ પલ નિખરત રહે ગુરુમૂર્તિ કી ઔર” હજારો શ્રધ્ધાળુ ભાવિકો એ મેળવ્યો દર્શન પૂજન અર્ચન નો ધર્મ લાભ

Related Posts