ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિઓની ચૂંટણી બાબતમાં નિયમો-૧૯૮૨ હેઠળ શ્રી તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. તળાજાની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી સબંધિત તૈયાર કરાવેલ કામ ચલાઉ મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ. આ મતદાર યાદી સામે વાંધા, દાવા સુચનો રજૂ કરવા જણાવવામાં આવતાં, કોઈ વાંધા, દાવા સુચનો રજૂ થયેલ નથી. જેથી નિયમ-૭ મુજબ આખરી મતદારયાદી તૈયાર કરી મંડળી/સંઘના મતદાર જોગ તા.૨૮/૧૦/૨૦૨૪ના રોજ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી, ભાવનગર (બહુમાળી ભવન) તથા શ્રી તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. તળાજાની મુખ્ય કચેરી ઉપરાંત નાયબ કલેકટરશ્રી, તળાજાની કચેરી ખાતે પ્રસિધ્ધ કરવામાં આવશે. તેમ નાયબ કલેકટરશ્રી,તળાજાની યાદીમાં જણાવ્યું છે.
શ્રી તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. તળાજાના વ્યવસ્થાપક સમિતિના સભ્યોની તા.૩૧/૦૩/૨૦૨૪ની સ્થિતિએ આખરી મતદાર યાદી જોગ


















Recent Comments