fbpx
રાષ્ટ્રીય

પ્રયાગરાજ મહાકુંભ મા AHP દ્વારા મહિલા પરિષદ ઓજસ્વની રાષ્ટ્રીય છાત્ર પરીષદ દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ સંમેલન યોજાયું 

ઉત્તરપ્રદેશ પ્રયાગરાજ મહાકુંભ મા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વની રાષ્ટ્રીય છાત્ર પરીષદ દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ સંમેલન યોજાયું હતું તા.૨૪/૦૧/૨૫ ના રોજ AHP ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો પ્રવિણભાઇ તોગડીયા ઉપાધ્યક્ષ સાવિત્રીબેન રાષ્ટ્રીય મહામંત્રી દેવેશજી ઉપાધ્યાય ઈશ્ર્વરી પ્રસાદ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી કેન્દ્ર મંત્રી માલાબેન રાવલ રાષ્ટ્રીય મહિલા પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષા મુકતાબેન મકાણી રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી પ્રદિપજી ગોર રાષ્ટ્રીય મંત્રી મનોજ સાહુ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય અધ્યક્ષ મનોજસિંહ ગુજરાત પ્રદેશ મહામંત્રી  હિંમતભાઈ બોરડ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ સમાજ સંગઠીત થાય એવા પ્રયાસો ઉમદા અભિગમ સાથે આંતર રાષ્ટ્રીય પરિષદ ની વિવિધ પાંખ નું સંમેલન યોજાયું હતું

Follow Me:

Related Posts