પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસામાં મુલાકાત લઈ પ્રસન્નતા વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ મહંત શ્રી ગરીબરામબાપાનાં સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયાં ઈશ્વરિયા મંગળવાર તા.૨૮-૬-૨૦૨૫ સંગમક્ષેત્ર પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ મંડળ ખાલસામાં મુલાકાત લઈ શ્રી મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મહંત શ્રી ગરીબરામબાપાનાં સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયાં હતાં. અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસામાં શ્રી મોરારિબાપુએ મુલાકાત લઈ ભાવિકો માટેની ભંડારા તથા અન્ય વ્યવસ્થા અંગે જાણી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સંગમક્ષેત્ર પ્રયાગરાજ મહાકુંભમેળામાં આ ખાલસામાં મહંત શ્રી ગરીબરામબાપાનાં સાનિધ્યમાં પીપાવાવ જગ્યાનાં મહંત શ્રી મહેશદાસજી મહારાજ અને અન્ય સંતો અને સેવકો જોડાયાં હતાં.
પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસામાં શ્રી મોરારિબાપુ

















Recent Comments