દામનગર શહેર માં ગાયત્રી મંદિર ખાતે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રેરિત જીવદયા નંદી સેવા ટ્રસ્ટ પટેલ પ્રગતિ મંડળ દામનગર સિનિયર સીટીઝન ટ્રસ્ટ અનસૂયા ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે ચાલતા છાસ વિતરણ કેન્દ્ર માં લાઠી લાલજી દાદા ના વડલા તરફ થી બે દિવસ સ્નેહામૃત નું સૌજન્ય પ્રાપ્ત થયું રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા દ્વારા લાલજી દાદા ના વડલા ખાતે અવિરત ચાલતા સ્નેહામૃત છાસ વિતરણ કેન્દ્ર તરફ થી રાકેશભાઈ ધોળકિયા ના માર્ગદર્શન હેઠળ દામનગર ગાયત્રી મંદિર ખાતે વિના મૂલ્યે બે દિવસીય ઉનાળા નું અમૃત ગણાતી છાસ નું સ્નેહામૃત નું પ્રાપ્ત થયેલ છે લાઠી લાલજી દાદા ના વડલા ખાતે થી તૈયાર કરાયેલા સ્નેહામૃત છાસ દામનગર ગાયત્રી મંદિર ખાતે પહોંચાડી ગ્રીષ્મ માં દામનગર શહેર માં દૈનિક ૫૦૦ જેટલા પરિવારો ના ૨૦૦૦ જેટલી વ્યક્તિ ઓને સ્નેહામૃત સેવા અવિરત રહે તેવા ઉમદા અભિગમ થી લાઠી લાલજી દાદા ના વડલા ખાતે થી તૈયાર છાસ દામનગર પહોંચાડતા વડલા ના સ્વંયમ સેવકો દ્વારા ગાયત્રી મંદિર ખાતે છાસ ના બેરલો લઈ ને પધાર્યા હતા
લાલજી દાદા ના વડલા દ્વારા સ્નેહામૃત દામનગર ગાયત્રી મંદિર ખાતે બે દીવસિય છાસ નું સૌજન્ય પ્રાપ્ત થયું


















Recent Comments