અમરેલી

ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી પ્રસિદ્ધ પરબધામ પધારતા ઉષ્મા ભર્યો સત્કાર

ભેંસાણ પ્રસિદ્ધ પરબ ધામ પધાર્યા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ પૂજ્ય કરશનદાસ બાપુ ની મુલાકાત લીધી બંને સંતો વચ્ચે થયેલ સંવાદ થી સુભચિતો રચાયા હતા કેળવણી પ્રેમી ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ પૂજ્ય કરસનદાસ બાપુ ને અર્પણ કર્યા રામસાગર વાદ્ય પ્રસિદ્ધ પરબધામ ની મુલાકાત થી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો કુષ્ઠ રોગ પીડિતો માટે ની સેવા થી જગ પ્રસિદ્ધ સંસ્થાન ની અનેક વિધ સેવા સમર્પણ સ્વચ્છતા નિહાળી ટૂંકું રોકાણ કર્યું હતું નિરાભિમાની સહજ સ્વભાવ પૂજ્ય કરસનદાસ બાપુ નું સાનિધ્ય મેળવુ એજ સૌથી મોટી ખુશી પરબધામ ના દર્શન થી ખૂબ પ્રભાવિત થયા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી પરબ ધામ સંસ્થાન ની મુલાકાત થી ખૂબ સંતોષ વ્યક્ત કર્યો હતો 

Related Posts