અમરેલી

રાજુલાના ચાંચબંદરમાં યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી

રાજુલાના ચાંચબંદરમાં યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ભોરાવાડ વિસ્તારમાં રહેતા શાંતિભાઇ સોમાતભાઇ ચૌહાણ (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, મમતાબેન સોમાતભાઇ ચૌહાણ (ઉ.વ.૩૩)એ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા મરણ પામ્યા હતા. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ડી. લાધવા વધુ તપાસ કરી રહ્યા છે.

Related Posts