અમરેલી

દામનગર જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ના આશ્રિત બળદો માટે શ્રી મતિ ભાનુબેન બટુકભાઈ દેસાઈ પરિવારે આર્થિક મદદ કરી 

દામનગર શહેર માં જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ના આશ્રિત બળદો માટે  શ્રી મતિ ભાનુબેન બટુકભાઈ દેસાઈ પરવડી વાળા હાલ સુરત દ્વારા આર્થિક મદદ કરાય કિંગ એન્ડ કવીન ગ્રુપ બોરીવલી રાજહંસ ના મોભી પરિવાર દ્વારા જીવદયા નું રૂડું કાર્ય કરતી જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દામનગર ખાતે ભાવનાબેન રાજેશભાઇ શાહ ભાવનગર દ્વારા મુલાકાતે પધાર્યા પ્રત્યેકદર્શી શાહ પરિવાર નું જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું હતું જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સંસ્થાન માં આશ્રિત બળદો માટે ની વ્યવસ્થા થી અવગત કરતા સંસ્થા ના પ્રમુખ મનસુખભાઇ નારોલા જયતિભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા અમરશીભાઈ નારોલા ભોળાભાઈ આલગિયા નાનજીભાઈ વનરા પરેશભાઈ ખોરાસિયા પ્રીતેશભાઈ નારોલા સુજીત ડાબસરા નટુભાઈ આસોદરિયા ગોરધનભાઇ આસોદરિયા સહિત સમગ્ર જીવદયા પરિવારે દાતા રત્નો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો 

Related Posts