સોમનાથ વેરાવળ સદભાવના ગ્રાઉન્ડ ખાતે દેશ ના ૧૬ રાજ્યો ના ખેલાડી ઓ વચ્ચે SGFI (સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) રાષ્ટ્રીયકક્ષાની હેન્ડબોલ સ્પર્ધા
ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ ટોચ ઉછાળી પ્રારંભ કરાવ્યો સમગ્ર ભારત માં તીરંદાજી ક્ષેત્ર અવવલ ગુજરાત સરકાર ના રમત ગમત વિભાગ માંથી નિલેશ ભીલ ની પ્રેરક ઉપસ્થિતિ માં રાષ્ટ્રીય કક્ષા હેન્ડબોલ સ્પર્ધા નો રંગારંગ પ્રારંભ પ્રસંગે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી નું ઉત્સાહ પ્રેરક વકત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલકુદ માં પ્રથમ આવતા દેશ ના ખેલાડી ઓને રમત ગમત ક્ષેત્ર પ્લેટ ફોમ પૂરું પાડતી સ્પોર્ટ કોલપ્લેક્ષ સંસ્થા પ્રતિભા પ્રગટાવવા નું અદભુત કાર્ય કર્યું છે ખેલ કોઈ પણ હોય ખેલદિલી થી ખેલ જગત નું ગૌરવ વધારતા ખેલાડી ઓને પ્રોત્સાહિત કરતા રહો નો સંદેશ આપતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી માનવી નો સૌથી મોટો ગુણ સાહસ છે સાહસ વિના સિદ્ધિ શક્ય નથી પરાક્રમ વિના ના યુવા કાગળ ની નાવ સમાંતર છે ઉત્તમ ખેલાડી રાષ્ટ્ર ની ધરહર છે સમયાંતરે તેનું જતન જાળવી કદર કરતા રહેવી જોઈ એ ગગન ની શોભા સિતારા ને થલ ની શોભા આપણા રમત વિરો છે સોમનાથ ના સાનિધ્ય માં યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાની હેન્ડબોલ સ્પર્ધા ના રંગારંગ પ્રારંભ પ્રસંગે અનેક મહાનુભવો સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા ઓના અગ્રણી સમગ્ર દેશ ના ૧૬ જેટલા રાજ્યો માંથી પધારેલ ટિમો વચ્ચે
૬૯ માં રાષ્ટ્રીયકક્ષાની હેન્ડબોલ સ્પર્ધા નો ભવ્ય પ્રારંભ કરાયો હતો


















Recent Comments