ભાવનગર

ગારીયાધારના રતનવાવ ગામે સાંસદ સુતરિયાના હસ્તે પાંચ કરોડના વિકાસ કામોના ખાતમહુર્ત

ગારીયાધાર તાલુકાના આદર્શ ગામ રતનવાવ અમરેલી જિલ્લા ના લોકસભા સાંસદ ભરતભાઈ સુતરિયા ના વરદહસ્તે વિવિધ પ્રકલ્પો ના ખાત મહુર્ત કરાયા હતા  

આ લોક ઉપીયોગી વિકાસ કાર્યો  ના મુક સાક્ષી બનતા અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ સહિત ની ઉપસ્થિતિ માં અમરેલી લોકસભા સાંસદ  ભરતભાઈ સુતરીયા તેમજ I . A . S . ઓફીસર  અમૃતભાઈ પટેલ  માર્ગ અને મકાન વિભાગના

કાર્યપાલક ઈજનેર વિવિધ અધિકારી ગણ તેમજ

પદાધિકારી ઓ સહિત વહીવટી તંત્ર ની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર રતનવાવ  ગ્રામજનો માં અનેરો ઉત્સાહ  રતનવાવ થી પરવડી જતા મુખ્ય રાજમાર્ગ ના નવીનીકરણ સહિત બુનિયાદી સુવિધા ઓથી સુસજ્જ બનશે રતનવાવ ગામ રતનવાવ ગામ ના વિકાસ માટે અનેક વતન પ્રેમી દૂરસદુર રહેતા હોવા છતાં ખાસ સુરત થી પધારેલ દેવચંદભાઈ નાવડીયા સહિત ના વતનપ્રેમી ઓ આ કાર્યક્રમ માં હાજરી આપી સંતોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે “નથી ખબર શી આફત ખડી છે ખબર માત્ર એટલી જ છે માદરે વતન થી હાકલ પડી છે” વ્યક્તિ ગમે એટલો વિસ્તરે વિકસે પણ એ વતન ને ક્યારેય વિસરી શકે નહીં વતન ના કોઈપણ નાના મોટા કામો માટે ગમે ત્યારે તત્પર રહેતા નાવડીયા એ સમસ્ત રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અંતરયાળ ગામડા ઓને પણ જોઈ એ એ સુવિધા છેવાડા ના માનવી ને લાભાવીત કરવા ના અભિગમ ની સરાહના કરી હતી

Related Posts