અમરેલી

જિશાન મહેબૂબ ચૌહાણ આઠ વર્ષીય બાળ રોજેદાર ની બંદગી

દામનગર શહેર માં સિપાઈ શેરી માં રહેતા સામાન્ય શ્રમિક પરિવાર ના આઠ વર્ષીય જિશાન ચૌહાણે ઇસ્લામ ના પવિત્ર  રમજાન માં પાણી પણ નિષેધ ના કઠોર અનુષ્ઠાન રોજુ ઉપવાસ નામો અલગ હોય શકે પણ અદબ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માત્ર આઠ વર્ષીય જિશાન મહેબૂબ ચૌહાણે જીવન નું પ્રથમ રોજુ રાખી નેકાદમ ની શીખ આપતા  પવિત્ર રમજાન માસ નું કઠોર અનુષ્ઠાન  રોજુ  રાખી નેકાદમ ની ઉદત ભાવના પ્રગટ કરી જીવન નું પ્રથમ રોજુ રાખી બંદગી કરી હતી  

Related Posts