અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી તથા લાયન્સ ક્લબ રોયલ અમરેલીનાં સંયુક્ત ઉપક્રમે શાંતાબા
જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
માનવ સેવાનાં અભિગમ સાથે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી,
ઉપપ્રમુખ મેહુલભાઈ ધોરાજીયા, મહામંત્રી મયુરભાઈ માંજરિયા, ખજાનચી મહેશ જાવિયા, શહેર ભાજપ પ્રમુખ વિજય
ચોટલિયા, મહામંત્રી રાકેશ સાવલિયા, રેખાબેન પરમાર, આરતીબેન અટારા, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ચેતન
ધાનાણી, અનુ. જાતિ. મોરચાના પ્રમુખ સંદિપ સોલંકી, લઘુમતી મોરચાના પ્રમુખ રજાળ કચરા સહિત તાલુકાના
મહામંત્રી કાળુભાઈ વાળા, સદસ્ય પ્રવિણભાઈ ચાવડા, રણજીતભાઈ વાળા, મહેન્દ્રભાઈ ચાવડા, રજનીભાઈ
મકવાણા, ધર્મેશ વિસાવળીયા, સુનિલ જીંજવાડિયા, પંકજ રાઠોડ, કપિલકપિલ ઝીઝુવાડીયા, જાદવભાઈ ગળિયા,
તેમજ લાયન્સ કલબ રોયલના રાકેશ નાકરાણી સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહ્યાં અને રક્તદાતાઓને
પ્રોત્સાહિત કર્યા હતાં તેમ જિલ્લા ભાજપનાં વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.
અમરેલી જિલ્લા ભાજપ અને લાયન્સ ક્લબ રોયલ દ્વારા બ્લડ ડોનેશન થયું














Recent Comments