દામનગર ના આસોદર પ્રાથમિક શાળા માં પધારેલ કેળવણી પ્રેમી દાતા રત્નો વતનની લાગણીઓ
તાજેતરમાં શ્રી આંસોદર પ્રાથમિક શાળા તા.લાઠી જિ.અમરેલી માં વતનની યાદો અને વતન પ્રત્યે પ્રેમ, હૂંફ, લાગણીઓ ને સાર્થક કરતા,તેમજ જેમના દ્વારા શ્રી આંસોદર પ્રાથમિક શાળા મકાન નિર્માણ માં જેમનો સિંહ ફાળો રહેલ છે તેવા જાગાણી પરીવાર ના અગ્રણી શ્રી હેમંત ભાઈ વલ્લભભાઈ જાગાણી અને અન્ય મહેમાનો સાથે ગામ અગ્રણી શ્રી રાવતભાઈ ગરણીયા તથા ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિમાં શાળા મુલાકાત કરવામાં આવી.આગંતુક મહેમાનોનું પુસ્તક આપી સન્માન સાથે શાળા પરિચય ,શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓથી સૌ કોઈ ને વાકેફ કરાયા.આ તકે શાળા પરીવાર હર્ષ અને ધન્યતાની લાગણીઓ સાથે આભાર વ્યક્ત કરે છે.
Click to teach Gmail this conversation is not important


















Recent Comments