ભાવનગર શિશુવિહાર સંસ્થા આયોજિત પ્રભુકૃપા નેત્રયજ્ઞ જેનુદ્દીનભાઈ વલીની સ્મૃતિમાં 532મો નેત્રયજ્ઞ હસ્તે શ્રી શબનમબેન કુતુબભાઈ કપાસી ઉપસ્થિતિમાં તા.26/06/2026 શુક્રવારે સવારે 9 થી 11 શિશુવિહારમાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે. જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી ભાવનગર તથા શિવાનંદ આઈ હોસ્પિટલ, વીરનગરના સહયોગથી યોજાનાર આ યજ્ઞમાં વિનામૂલ્યે આંખ તપાસ કરી જરૂરિયાતમંદને આંખના ડ્રોપ્સ અપાશે તથા મોતિયાના ઓપરશન કરી નેત્રમણી મૂકી અપાશે . જે ભાઈ બહેનોને આંખ તપાસ કરાવવી હોય તેમને સવારે 9:30 થી 12:00 સાંજે 5:00 થી 7:00 કલાકે શિશુવિહારમાં આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે રાખી નામ નોધાવી કેસ પેપર મેળવી લેવા.
શિશુવિહાર પરિસર માં ૫૩૨ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ ૨૬ જૂને યોજાશે

















Recent Comments