અમરેલી

અમરેલી ખાતે આગામી તા. ૧૪ જૂનના રોજ સાયકલિંગ મેગા ઈવેન્ટ યોજાશે

અમરેલી તા. ૧૧ જૂન,૨૦૨૬ (ગુરૂવાર) – દર વર્ષે ૩ જુનના રોજથી સાયકલ વીકની ઉજવણી હાથ ધરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આગામી તા. ૧૪ જુનના રોજ સેન્ટર પોઈન્ટ-અમરેલી ખાતે સવારે ૭ વાગ્યે સાયકલિંગ મેગા ઈવેન્ટ યોજાશે, તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts