અમરેલી

દામનગર શહેર માં સ્પોર્ટ્સ કોપ્લેક્સ અંગે પરામર્શ બેઠક યોજાઇ સ્થાનિક પાલિકા સ્વૈચ્છિક સંસ્થાન નું પ્રતિનિધિ મંડળ રાજ્ય સરકાર ના યુવા સાંસ્કૃતિક વિભાગ જશે

દામનગર શહેરી સહિત ગ્રામ્ય પંથક વચ્ચે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવી યુવા પ્રતિભા ઓને પ્લેટફોર્મ આપવા અંગે દામનગર મહિલા પુસ્તકાલય ખાતે પરામર્શ બેઠક યોજાઈ વતન પ્રેમી યુવા ઉધોગ પતિ બિલ્ડર જોબ ક્ષેત્રે સંકળાયેલ ઉદારદિલ દાતા પરિજનો એ તૈયારી દર્શાવી

જમીન પાલિકા પાસે હોય તો ભલે ના હોય તો ખાનગી જમીન ખરીદવા સુધી તૈયારી દામનગર ને રાજ્ય સરકાર ના યુવા સાંસ્કૃતિક વિભાગ તરફ થી સ્પોર્ટસ કોપ્લેક્સ ફાળવવા માટે તો ખાનગી સંસ્થાન દ્વારા જમીન લઈ આપવા સુધી દાતા પરિજનો ઉત્સુક ખાનગી સંસ્થાન સંચાલિત સ્પોર્ટ્સ કોપ્લેક્સ માટે સ્થાનિક કક્ષા એ દામનગર પાલિકા સ્તરે થી રાજ્ય સરકાર ના યુવા સાંસ્કૃતિક વિભાગ માં આ માટે પ્રપોઝર ઉભી કરી દરખાસ્ત મુકવા માં આવે તે જરૂરી  દામનગર પંથક ને સ્પોર્ટસ કોપ્લેક્સ અંગે એક સપ્તાહ માં સ્થાનિક કક્ષાએ થી એક પ્રતિનિધિ મંડળ બનાવી રાજ્ય સરકાર માં વિવિધ સુવિધા માટે મળે તેવું આયોજન કરાયું ગુજરાત સરકાર ગાંધીનગર માટે પાલિકા ખાનગી સંસ્થાન ના અગ્રણી ઓના સંકલન થી આગળ વધવા પરામર્શ કરાયો હતો આ અંગે પી ટી શિક્ષણ રમત ગમત વિભાગ પાલિકા પ્રબુદ્ધ નાગરિકો સ્વૈચ્છિક સંસ્થાઓ એ સ્થાનિક કક્ષા એથી આયોજન ઘડી કાઢવા રૂપરેખા બનાવાય દામનગર શહેરી સહિત આ પંથક ના યુવાનો ના ભવિષ્ય ને ઉજ્જવળ ભવિષ્ય માટે ઉદારદિલ દાતા પરિજનો નો હકારાત્મક અભિગમ સાથે સમગ્ર પંથક માંથી રસ ધરાવતા યુવાનો અગ્રણી ઓને આગળ વધવા અનુરોધ કરાયો હતો 

Related Posts