અમરેલી

મનીષ સંઘાણીના જન્મ દિવસ નીમીતે મીત્રો–શુભેચ્છકો દ્રારા અભિનંદનવર્ષા

અમરેલી જીલ્લા સહકારી સંઘના પ્રમુખ, ઈન્ટરનેશનલ કો.–ઓપરેટીવ યુથ વિંગના ડાયરેકટર, નેશનલ હોર્ટીકલ્ચર રીસર્ચ એન્ડ ડેવલપમેંન્ટના ડારેકટર, એસ.પી. ગૃપ ગુજરાત પ્રદેશ પ્રમુખ, ગાયત્રી શકિત પીઠ અમરેલીના મેનેજીંગ ટ્રસ્ટી, સહકારી સામાજીક શૈક્ષણિક સંસ્થાઓ સહિત યુવાનોના માર્ગદર્શક એવા મનિષ દિલીપભાઈ સંઘાણી આજે – ૪૨ વર્ષમા પ્રવેશે છે. —

નાનીવયે અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા મનીષ સંઘાણી ખાસ કરીને યુવાનોમા ભારે ચાહના ધરાવતા હોઈ, મો.૯૮૯૮૬ ૧૦૨૩૦ ઉપર મીત્રો, શુભેચ્છકો, આગેવાનો દ્રારા શુભકામના પાઠવી રહ્યાનું સરદાર પટેલ ગૃપની અખબારી યાદીમા જણાવાયેલ છે.

Related Posts