ગજરાત ુ રાજ્યના અધિક પોલીસ મહાધનદેશકશ્રી, એ.ટી.એસ. અને કોસ્ટલ
ધસક્યરુીટી, ગજુ રાત રાજ્ય, અમદાવાદ દ્વારા એ.ટી.એસ. ચાટટર લગત રાજ્યમાાં ગ ાંભીર પ્રકારનાાં
ગન્ુહાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને તાત્કાલીક પકડી પાડી
કાયદેસરની કાયટવાહી કરવા અંગે સચુ નાઓ આપવામાાં આવેલ. જેના ભાગ રૂપે ગેરકાયદેસર
હથિયાર અંગેના ઇસમોનેઝડપી પાડવા અનેગજુ રાત રાજ્યનેભયમક્ુત કરવા અભભયાન હાિ
ધરેલ છે.
જે અનસુ ઘાં ાનેમે.પોલીસ મહાધનરરક્ષકશ્રી આર.વી.અસારી સાહબે , ભાવનગર ધવભાગ,
ભાવનગર નાઓની રાહબારી હઠે ળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહબે નાઓએ
અમરેલી જજલ્લામાાં એ.ટી.એસ.ચાટટર મજુ બના ગભાં ીર પ્રકારનાાં ગન્ુહાઓ અટકાવવા તેમજ
ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોનેતાત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગેમાહહતી મેળવી
આવા ઈસમોનેજેલ હવાલેકરવા જરૂરી સચુ નાાં અને માગટદર્ટન આપેલ હોય જે અન્વયેઅમરેલી
એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટરશ્રી બી.જી.ઈશરાણી નાઓની રાહબરી હઠે ળ એસ.ઓ.જી. ટીમ
બાબરા પોલીસ સ્ટેર્ન થવસ્ તારમાાં પેટ્રોલીંગ દરથમયાન ખાનગીરાહેબાતમી હકીકત આધારેબાબરા
તાલકુાના નાની કુાંડળ ગામના સાત હનમુ ાન મ ાંદીરની પાસેઆવેલ વાડી ખાતેમનજીભાઈ સવાભાઈ
ઓળકીયા નાઓ પાસેિી એક હાિ બનાવટની દેર્ી જામગરી બદાં ૂક હક.રૂ.૧૦૦૦/- સાિેરેઇડ
દરમ્યાન ઝડપી પાડવામાાં સફળતા મળેલ છે.
બાબરા તાલકુાના નાની કંુડળ ગામ ખાતેથી એક દેશી હાથ બનાવટની
બદં ૂક(અગ્નનશસ્ત્ર) હથીયાર સાથેએક ઈસમનેઝડપી પાડતી અમરેલી
એસ.ઓ.જી.ટીમ
મનજીભાઈસવાભાઈઓળકીયા, ઉ.વ– ૬૦, િંિો– ખેતી, રહ.ેનાનીકંુડળ, ડુંગર ધવસ્તારનીસીમમાં,
તા.બાબરા, જી.અમરેલી
વોન્ટેડ આરોપી– રહમ્મતભાઈઉકાભાઈઓળકીયા રહ.ેનાની કંુડળ, તા.બાબરા, જી.અમરેલી
(1) એકહાથબનાવટનીદેશી જામગરીબદં ૂક (અગ્નનશસ્ત્ર)જેનીરક.રૂ.૧૦૦૦/- નોમદ્દુામાલ
આ કામગીરી એસ.ઓ.જી. શાખા, અમરેલીના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી બી.જી.ઈશરાણી
તિા એસ.ઓ.જી. ટીમનાએ.એસ.આઈ.યવુ રાજધસિંહસરવૈયા તિા હડે કોન્સ.જયરાજભાઈવાળા
તથાજીનનેશભાઈ પોપટાણી તિા પોલીસકોન્સ.હસમખુ ભાઈ ચૌહાણ, જનકભાઈકુવાડીયા નાઓ
દ્વારા કરવામાાં આવેલ છે.
















Recent Comments