ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ તથા અમરેલી
પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ શરીર સંબંધી તથા મિલકત સંબંધી
તથા પ્રોહિબીશન ગુનાઓને લગતી અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ
પાસા દરખાસ્ત કરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે
સુચના આપવામાં આવેલ હોય,
અમરેલી સીટી પો.સ્ટે. ના પોલીસ ઇન્સ. શ્રી એમ.એમ.ઝાલા નાઓએ
અમરેલી જિલ્લામાં શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ વિરૂધ્ધ પાસા અંગે
દરખાસ્ત તૈયાર કરી જે પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી
અમરેલી નાઓ તરફ મોકલી આપવામાં આવેલ હોય,
જે અન્વયે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિકલ્પ ભારદ્રાજ સાહેબનાઓએ
નીચે જણાવેલ ઇસમ વિરૂધ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખતા અમરેલી
એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓએ નીચે જણાવ્યા મુજબના ઇસમને
પાસા વોરંટની બજવણી કરી પાલરા સ્પેશ્યલ જેલ, કચ્છ ભુજ ખાતે મોકલી આપવામાં
આવેલ.
પાસા મંજુર થયેલ ઇસમઃ-
યુવરાજ ઉર્ફે શિવકુ બાબુભાઇ મકવાણા, ઉ.વ.૨૫, રહે.અમરેલી, ચક્કરગઢ રોડ,
બાપુનગર, તા.જિ.અમરેલી.
પાસા અટકાયતીનો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૬૦૨૬૭/૨૦૨૬,
બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩),૫૪ વિ.
(૨) અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૭૨૨/૨૦૨૩,
આઇ.પી.સી. કલમ ૩૩૨, ૩૫૩, ૧૮૬,૧૮૯, ૫૦૬(૨) વિ.
(૩) અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૧૦૨૭૪/૨૦૨૧,
આઇ.પી.સી. કલમ ૩૦૭, ૩૫૪એ, ૩૨૩, ૧૨૦એ, ૫૦૪, ૫૦૯, ૫૦૬(૨) વિ.
(૪) અમરેલી સીટી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૮૦/૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૧૪૩, ૧૪૯,
૧૮૬, ૧૮૮, ૧૮૯ , ૫૦૪, ૫૦૬(૨) વિ.
(૫) અમરેલી સીટી પો.સ્ટે. સે. ગુ.ર.નં. ૬૫/૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪,
૫૦૬(૨) વિ.
(૬) અમરેલી સીટી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૩૨/૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૩૦૭, ૫૦૪,
૫૦૬(૨) વિ.
(૭) અમરેલી સીટી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૮૭/૨૦૧૮, આઇ.પી.સી. કલમ ૩૫૪ડી(૧),
૫૦૭, ૫૦૬(૨) વિ.
(૮) અમરેલી સીટી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧/૨૦૧૮, આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦.
(૯) અમરેલી સીટી પો.સ્ટે. સે. ગુ.ર.નં. ૯૨/૨૦૧૭, આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪,
૧૧૪ વિ.
(૧૦) અમરેલી સીટી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૯૧/૨૦૧૭, આઇ.પી.સી. કલમ ૩૮૦, ૪૫૪,
૪૫૭.
(૧૧) અમરેલી સીટી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૯૦/૨૦૧૭, આઇ.પી.સી. કલમ ૩૮૦, ૪૫૭
વિ.
(૧૨) અમરેલી સીટી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૩૩/૨૦૧૬, આઇ.પી.સી. કલમ ૩૨૪, ૫૦૪,
૫૦૬(૨) વિ.
(૧૩) અમરેલી સીટી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૨૦/૨૦૧૬, આઇ.પી.સી. કલમ ૩૮૦, ૪૫૭.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા અમરેલી
સીટી પો.સ્ટે. ના પોલીસ ઇન્સ.શ્રી એમ.એમ.ઝાલા તથા એલ.સી.બી. ટીમના
એ.એસ.આઇ. ગીરીરાજસિંહ જાડેજા, કનાભાઇ સાંખટ, હેડ કોન્સ. સલીમભાઇ ભટ્ટી,
મહેશભાઇ મુંધવા, વુ.હેડ કોન્સ. દયાબેન જસાણી, પો.કોન્સ. રમેશભાઇ સીસારા તથા
અમરેલી સીટી પો.સ્ટે. ના એ.એસ.આઇ. પ્રકાશભાઇ ચૌહાણ, પો.કોન્સ. સોયેબભાઇ
જુણેજા, વૈભવસિંહ વાઢેર દ્વારા કરવામાં આવેલ છે.


















Recent Comments