અમરેલી

ભટવદર શક્તિપીઠ આઇ શ્રી ખોડિયાર માતાજી મંદિર પરિસર માં હરજી ભગત ની પાવન નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી થશે

દામનગર ના ભટવદર આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિર શક્તિપીઠ મહંત પૂજ્ય હરજી ભગત ની પાવન નિશ્રા માં વિક્રમ સંવત ૨૦૮૨ અષાઢ સુદ પૂર્ણિમા એ તા.૨૯/૦૭ ૨૬ ને બુધવારે દર્શન પૂજન અર્ચન કરશે હજારો શ્રધ્ધાળુ ભાવિકો દૂરસદુર થી અવિરત માનવ પ્રવાહ ઉમટી પડશે પૂજ્ય હરજી ભગત ના સાનિધ્ય માં નિરાભિમાની સરળ સ્વભાવ સ્વેત વસ્ત્ર ધારી હરજી ભગત સર્વોદય ગુણ થી સુવિખ્યાત છે વેરાન વગડા માં શક્તિપીઠ આઈ શ્રી ખોડિયાર માતાજી સેવક સમુદાય ની અદભુત વ્યવસ્થા શક્તિ વચ્ચે હજારો શ્રધ્ધાળુ ભાવિકો મેળવશે મહા પ્રસાદ પોતા નું ધૈર્ય ઠરે અને બીજા નું વધુ ઠરે એવું જીવન જીવજો પૃથ્વી જેમ ક્ષમાવાન સહનશીલ બનશો નો હદય સ્પર્શી સંદેશ આપતા પૂજ્ય હરજી ભગત ભટવદર શક્તિપીઠ આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિર મહંત

Related Posts