દામનગર ઢસા રોડ સીતારામ આશ્રમ ખાતે બ્રહ્મલીન સંત શ્રી દયારામબાપુ ના સુશિષ્ય પૂજ્ય સીતારામ બાપુ ની પાવન નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા ની દિવ્ય ઉજવણી ” ભજન માં રહો ભરપૂર નો સંદેશ આપી જનાર બ્રહ્મલીન પૂજ્ય દયારામબાપુ ના સમસ્ત સેવક સમુદાય ની વિશાળ ઉપસ્થિતિ માં ગુરુ પૂર્ણિમા ની રંગા રંગ ઉજવણી ને લઈ સેવક સમુદાય ની ઉત્તમોત્તમ તૈયારી ઓ સામાજિક સંવાદિતા ના હિમાયતી પરોપકારી બનજો ભેદભાવ ભૂલી ને ભલું કરજો સુસંસ્કાર આપી જનાર બ્રહ્મલીન પૂજ્ય દયારામબાપુ ના દેશ દેશાવાર થી હજારો શ્રધ્ધાળુ ભાવિકો ની ઉપસ્થિતિ વચ્ચે ભજન ભોજન દર્શન પૂજન અર્ચન સાથે ઉજવાશે વ્યાસ પૂર્ણિમા નું પાવન પર્વ તેમ લઘુ મહંત ગોપાલદાસ બાપુ ની યાદી માં જણાવ્યું
“ભજન માં રહો ભરપૂર” ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ના સીતારામ આશ્રમ ખાતે વ્યાસ પૂર્ણિમા એ ભજન ભોજન દર્શન પૂજન અર્ચન


















Recent Comments