વડોદરા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના દર્શને રાજ્ય ના મંત્રી ગણપતભાઈ વસાવા કબીર મંદિર માંજલપૂર ના સાનિધ્ય માં ગુરુપૂર્ણિમા માં ના દિવસો માં અને આગામી દિવસોમાં એકોતરી આરતીના મહાયજ્ઞ ના સંદર્ભે ગણપતભાઈ વસાવાના પ્રમુખ સ્થાને મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરના મહંત શ્રી પ્રીતમદાસજી અને પ્રકાસદાસજી સહિત ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી. ડૉ.પ્રફુલભાઈ વસાવા કેયુર વસાવા. હરિલાલ વસાવા. આ સયુંકત રીતે મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું આ તકે સ્વામીજી એ સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે પ્રતિક્ષણ રાષ્ટ્ર સમર્પિત હો મહાજલધિના એક બિંદુ નું આજ મહાન સમર્પણ હો શુભાષીશ આપતા જણાવ્યું હતું કે તમારી જાત ને હમેશા કર્મ પ્રવાહ માં વ્યસ્ત રાખો કોશિશ કરજો કારણ કે દુનિયા સ્તકર્મ થી વધારે મોટું કોઈ પુણ્ય નથી કામ ને પૂજા ગણશો એના થી મોટી કોઈ ભક્તિ નથી ખૂબ પ્રસન્ન ચિત્તે સ્વામીજી સાથે મુલાકાત યોજાય હતી
“ક્રિયા કેવલમ ઉતરમ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના દર્શને ગણપતભાઈ વસાવા

















Recent Comments