અમરેલી

બાબરા તાલુકાના રાણપર ગામના સિમ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીને “ઇગલ આઇ” પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરાનો ઉપયોગ કરી આરોપીને પકડી પાડી તમામ મુદામાલ રીકવર કરતી બાબરા પોલીસ ટીમ.

ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહબે નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાાં
બનતા મમલ્કત સબધાં ી ચોરીઓના ગન્ુહાઓમાાં આરોપી તથા મદુ ામાલ રીકવર કરી અનડીકેટ ગન્ુહાઓ ડીટેકટ
કરવા સચુ ના આપેલ હોય જે અન્વયેઅમરેલી જીલ્લા પોલીસ અમધક્ષકશ્રી સજાં ય ખરાત સાહબે નાઓએ અમરેલી
જીલ્લામાાં મમલ્કત સબધાં ી ચોરી અટકાવવા તથા થયેલ ઘરફોડ ચોરીઓના આરોપીઓનેપકડી પાડવા સારૂ
સચુ ના આપેલ હોય તથા શ્રી મવસ્મય માનસેતા સાહબે મવભાગીય પોલીસ અમધકારી, લાઠી મવભાગ નાઓ દ્વારા
જરૂરી સચુ ના તથા માગગદર્ગન આપવામાાં આપેલ હોય.

જે અન્વયે, બાબરા પોલીસ સ્ટેર્નના પો.ઇન્સ.શ્રી આર.આર.પરમાર સાહબે ના સીધા માગગદર્ગન
હઠે ળ બાબરા પોલીસ સ્ટેર્ન પાટગ A ગ.ુર.ન.૧૧૧૯૩૦૦૮૨૬૦૩૫૬/૨૦૨૬ BNS ૩૩૧(૧),૩૩૧(૪),૩૦૫(એ)
મજુ બના ચોરીના ગન્ુહાનેડડટેક્ટ કરવા બાબરા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આજુ બાજુના ગ્રામ્ય
મવસ્તારમા પોલીસ અધીક્ષકશ્રી અમરેલી સજાં ય ખરાત સાહબે ના મવઝન થી લાગેલ “ઇગલ આઇ” પ્રોજેકટ અંતગગત
CCTV કેમેરાનો સઘન અભ્યાસ કરી ર્કમદાં વાહનોનેટ્રેક કરી અસલ આરોપીનેતથા ચોરીમાાં ઉપયોગ કરેલ
વાહનનેસી.સી.ટી.વી કેમેરા દ્વારા ડડટેક્ટ કરી આરોપીનેટેક્ક્નકલ સોસગ તથા હ્યમુ ન સોસગની મદદથી રાજકોટ
જીલ્લાના સરધાર ખાતેથી ગણતરીના ડદવસોમાાં ચોરી કરનાર ઇસમનેઉપયોગમાાં લીધેલ વાહન તથા ચોરી
કરેલ મદ્દુામાલ સાથેપકડી પાડી અનડડટેક્ટ ગન્ુહો ડીટેક્ટ કરી આરોપી મવરૂધ્ધ ધોરણસરની કાયગવાહી કરવામાાં
આવેલ છે.

રીકવર કરેલ તથા કબ્જજે કરેલ મદુ ામાલ
(૧) લસણ ભરેલ પી.સી બોરીઓ ૧૧ કી,રૂ-૪૫,૯૦૦/- ડરકવર કરેલ છે.
(૨) એક લીલા કલરની બજાજ કાંપનીની મેક્સીમા રીક્ષા ડક.રૂ.૧,૫૦,૦૦૦/- કબ્જજે કરેલ છે.

પકડાયેલ આરોપી ની મવગત

૩ મનુ ાભાઇ રમેર્ભાઇ ચડુાસમા ઉ.વ-૩૨ ધાંધો-ર્ાકભાજી રહ-ેસરધાર તા.જી.રાજકોટ મળુ રહ-ેનડાળા તા-
બાબરા જી.અમરેલી

બાબરા પોલીસ સ્ટેર્ન

જી.અમરેલી

ટેલીફોન નાં. ૦૨૭૯૨-૨૩૩૪૩૩

E-Mail ID :- Polstn-babra-amr@gujarat.gov.in

બાબરા તાલકુાના રાણપર ગામના મસમ મવસ્તારમાાં થયેલ ઘરફોડ ચોરીને“ઇગલ આઇ”
પ્રોજેક્ટ અંતગગત લાગેલ CCTV કેમેરાનો ઉપયોગ કરી આરોપીનેગણતરીના સમયમાાં

પકડી પાડી તમામ મદુ ામાલ રીકવર કરતી બાબરા પોલીસ ટીમ.

કામગીરી કરનાર અમધકારીશ્રી તથા કમગચારી
બાબરા પોલીસ સ્ટેર્ન

શ્રી આર.આર.પરમાર, સાહેબ, પો.ઇન્સ. તથા શ્રી એ.એન.ગાાંગણા પો.સબ.ઇન્સ. તથા એ.એસ.આઇ.બી.એલ.પરમાર તથા
હેઙ.કોન્સ. જે.એમ.ડાાંગર તથા હેઙ.કોન્સ. મવ.આર.ડાભી તથા પો.કોન્સ.આર.એમ.ડાાંગર તથા પો.કોન્સ.એન.જી.બાાંભણીયા

Related Posts