ગુજરાત

“ખેડૂત બચશે તો દેશ બચશે”  રોટલી કોમ્પ્યુટર થી ડાઉનલોડ નહી થાય  શાળા ના બાળકો દ્વારા પોસ્ટર બેનર સાથે ગેસ પાઇપ ને લઈ ને વિરોધ  જાન આપીશું પણ જમીન નહી ખેડૂતો માંથી ઊઠતો સૂર

દ્વારકા ખેડૂત બચશે તો દેશ બચશે દ્વારકા ખેડૂત હિત માં વિધાર્થી ઓ મેદાને  GSPL કંપની સામે આંદોલન યથાવત  GSPL કંપનીની  ગેસ પાઇપ લાઈન નાખવા સામે ખેડૂતોનો વિરોધ 5 દિવસથી ખેડૂતો ખેતરમાં છાવણી નાખી વિરોધ કરી રહયા છે આજે રવિવારે શાળાના બાળકો પણ આંદોલનમાં જોડાયા

બાળકોએ પણ ગેસ પાઇપ લાઈન – વીજ લાઈન કંપનીઓનો કર્યો વિરોધ અલગ અલગ સ્લોગન સાથે બાળકોએ વિરોધ નોંધાવ્યો ખેડૂતોની શાન છે કિસાન  રોટલી કોમ્પ્યુટરમાં ક્યારેય ડાઉનલોડ નહિ થાય ખેડૂતોનો શ્વાસ જ છે દેશનો સાચો વિકાસ ખેડૂતોના ભોગે જ વિકાસ શા માટે ?? ખેડૂત બચશે તો દેશ બચશે ખેડૂતોના ભોગે વિકાસ ન થાય ખેડૂત છે તો અનાજ છે મારા માતા પિતા કહે છે “જાન આપીશું પણ જમીન નહિ” કાયદાઓ માત્ર ખેડૂતોને જ લાગુ પડે ? કંપનીઓને નહિ ? ઉભા પાકમાં JCB ચલાવવાનું બંધ કરો GSPL કંપનીની દાદાગીરી બંધ કરો અમનેઆંદોલન કરવા મજબુર ન કરો બાળકો 

Related Posts