શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ, સાવરકુંડલાના ઉપક્રમે રઘુવંશી જ્ઞાતિના શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી દીકરા-દીકરીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી **’તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ-૨૦૨૬’**નું ભવ્ય આયોજન સાવરકુંડલા ખાતે નદી કાંઠે આવેલ લોહાણા મહાજન વાડીમાં તારીખ ૧૬-૮-૨૬ ને રવિવારના રોજ સાંજે પાંચ કલાકે કરવામાં આવ્યું છે.
આ સમારંભમાં રઘુવંશી સમાજના હોનહાર તારલાઓને પ્રોત્સાહિત કરી બહુમાન કરવામાં આવશે. કાર્યક્રમની સંપૂર્ણ વિગતો નીચે મુજબ છે:
સમારંભના અધ્યક્ષ: શ્રી જગદીશભાઈ નરશીદાસ માધવાણી (પ્રમુખશ્રી, સાવરકુંડલા લોહાણા મહાજન)
મંગલ આશિષ: પરમ પૂજ્ય શ્રી રમૂદાદા (શ્રી જલારામ મંદિર, સાવરકુંડલા)
મુખ્ય અતિથિ વિશેષ:
કાર્યક્રમમાં સમાજના અનેક મહાનુભાવો તથા અધિકારીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરશે:
શ્રી ચંદ્રેશભાઈ એન. રવાણી (સાવરકુંડલા)
શ્રી રાજુભાઈ શીંગાળા (પ્રદેશ ઉપપ્રમુખશ્રી, ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ)
શ્રી ભરતભાઈ પોપટ (અમરેલી જિલ્લા પ્રમુખશ્રી, રઘુવંશી લોહાણા સમાજ)
શ્રી ડો. ભરતભાઈ કાનાબાર (અમરેલી)
શ્રી એ. ડી. રૂપારેલ (અમરેલી)
શ્રી સુમિતભાઈ ઠક્કર (પ્રમુખશ્રી, લોહાણા મહા પરિષદ – ઝોન-૪)
શ્રી ડો. વડેરા સાહેબ (સાવરકુંડલા)
ડી.વાય.એસ.પી. શ્રી વિસ્મય માનસેતા સાહેબ
ડી.વાય.એસ.પી. શ્રી વિરલ ચંદન સાહેબ
અમરેલી જિલ્લાના શ્રી લોહાણા મહાજનના પ્રમુખશ્રીઓ, અગ્રણીઓ તેમજ કારોબારી સભ્યો.
મુખ્ય સહયોગી:
ગૌ.વા. છત્રભુજભાઈ દયાળજીભાઈ રાયચા (હ: મહેન્દ્રભાઈ સી. રાયચા – અમદાવાદ)
માતુશ્રી ઊર્મિલાબેન નાનુભાઈ મજીઠિયા (હ: કૌશિકભાઈ, રાજુભાઈ તથા તેજસભાઈ મજીઠિયા – અમદાવાદ)
ભોજન સમારંભ:
સન્માનિત તેજસ્વી વિદ્યાર્થીઓ તથા પ્રત્યેક રઘુવંશી પરિવાર દીઠ ૧ (એક) વ્યક્તિ માટે સ્વરૂચિ ભોજનનું આયોજન રાખવામાં આવ્યું છે.
શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા સમગ્ર રઘુવંશી જ્ઞાતિજનોને આ સન્માન સમારંભમાં બહોળી સંખ્યામાં અને સમયસર ઉપસ્થિત રહી સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે સહહૃદય નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
https://meet.google.com/call?authuser=0&hl=en&mc=KAIwAZoBFDoScGludG9femhsZnU0djlxeHlkogE3MgJQADoCEAFKBAgBEAFaAggAagIIAXICCAF6AggCiAEBkgECEAGaAQQYASAAogECEADiAQIIALIBBxgDIAAqATDCAQIgAdgBAQ&origin=https%3A%2F%2Fmail.google.com&iilm=1786455614303















Recent Comments