અમરેલી

દહીથરા ગામે શાળા કોમ્યુનિટી હોલ શેડ ના નિમાર્ણ કાર્ય નું ખાતમુહૂર્ત

દામનગર પાસે દહીંથરા.ગામે પ્રાથમિક શાળા પરિસર માં કોમ્યુનિટી હોલ અને શેડ નુ ખાતમુહૂર્ત અમરેલી જીલ્લા પંચાયત ના સદસ્ય નરેશભાઈ ડોન્ડા લાઠી તાલુકા પંચાયત સદસ્ય નટુભાઈ સુતરીયા સહિત ગામ ના સરપંચ મુકેશભાઈ અને ગામલોકો ની હાજરી વિવિધ સાર્વજનિક કાર્યો નું ખાતમુહૂર્ત કરાયું હતું આ તકે સમગ્ર શાળા પરિવાર આચાર્ય શિક્ષક સ્ટાફ સહિત અનેક સ્થાનિક અગ્રણી ઓની ઉપસ્થિતિ માં ખાતમુહૂર્ત કરાયું હતું

Related Posts