આઇ.ટી.આઈ અમરેલી ખાતે ચોથા રાઉન્ડ માટે તા. ૨૧ ઓગસ્ટ સુધી પ્રવેશ પ્રક્રિયા શરૂ રહેશે. વહેલા તે પહેલાના ધોરણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઓનલાઈન પ્રવેશ માટે વિદ્યાર્થીઓ કચેરી સમય દરમિયાન સંસ્થાનો રૂબરુ સંપર્ક કરી શકે છે તેમ અમરેલી આઇ.ટી.આઈ આચાર્યશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
આઇ.ટી.આઈ અમરેલી ખાતે ચોથા રાઉન્ડ માટે તા. ૨૧ ઓગસ્ટ સુધી પ્રવેશ પ્રક્રિયા શરૂ













Recent Comments