ભાવનગર ગુજરાત સાહિત્ય અકાદમી તથા શિશુવિહાર બુધ સભા ના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર રઈશ મણિયાર ના માર્ગદર્શન હેઠળ ગઝલ લેખન શિબિરનું આયોજન થયું.. ભાવનગરના આંગણે 23 ઓગસ્ટ રવિવારે સવારે 9:30 થી સાંજના પાંચ સુધી ની શિબિરમાં 30 થી વધુ સાહિત્ય રસિકોએ ભાગ લીધો હતો 10 થી વધુ શાળા કોલેજના વિદ્યાર્થીઓ આ તાલીમમાં જોડાયા હતા જે વિશેષ ઉપકારક રહ્યું.. ડોક્ટર માનસીબેન ત્રિવેદી ના સંચાલનમાં યોજાયેલ કાર્યક્રમ માં તાલીમાર્થીઓ ને છંદ અને મીટરમાં ગઝલ આ લેખની વિશેષ તાલીમ પણ આપવામાં આવી હતી..
શિશુવિહારની બુધસભામાં ગઝલ આલેખન શિબિર યોજાય


















Recent Comments