ભાવનગર રેન્જ આઇ.જી શ્રી આર.વી.અસારી સાહેબ,ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ દ્વારા સમગ્ર રેન્જમાં તથા અમરેલી જીલ્લા
પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં જુગાર લગત ગેરકાયદેસર પ્રવૃતિ કરતાં, ઇસમો ઉપર સફળ રેઇડો કરી, કડક
કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે રાજુલા ડીવીઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિરલ ચંદન સાહેબ નાઓની
જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય
જે અનુસંધાને રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના હેઠળ સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે. ટાઉન
બીટ તથા સર્વેલન્સ સ્ટાફ પોલીસ ટીમે રાજુલા ટાઉનમાં સંધીચોક વિસ્તારમાં જાહેરમાં હાર જીતનો જુગાર રમતા અગિયાર પુરૂષોને રોકડા
રૂ.૪૨,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
(૧) જીતુભાઇ ઉર્ફે ગોબરભાઇ પરશોતમભાઇ સોલંકી (૨) દાદુભાઇ નુરમહમદભાઇ બુકેરા (૩) સીંકદરભાઇ રજાકભાઇ જોખીયા (૪)
ઇમ્તીયાઝભાઇ દિલાવરભાઇ ગોરી (૫) સલીમભાઇ હયાતભાઇ પઠાણ (૬) અકબરભાઇ ઇનુસભાઇ સૈયદ (૭) મહમંદજેદ
ફારૂકભાઇ કાદરી (૮) સલીમશાહ અલારખશાહ કનોજીયા (૯) અયાઝભાઇ અહમદભાઇ ગોરી (૧૦) પ્રિન્સ નરેશભાઇ પરમાર
(૧૧) ઇરફાનભાઇ સાલેભાઇ જોખીયા રહે.તમામ રાજુલા જિ.અમરેલી
પકડાયેલ મુદામાલની વિગત-
(૧) રોકડા રૂ.૪૨,૦૦૦/- તથા ગંજીપતા પાના નંગ-૫૨
કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના
પી.એસ.આઇ શ્રી આર.એલ.રાઠોડ સાહેબ તથા ટાઉન બીટ એ.એસ.આઇ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા HC સુરજભાઇ
સોમાતભાઇ બાંભણીયા, HC પ્રકાશભાઇ શામજીભાઇ બાબરીયા, સર્વેલન્સ સ્ટાફના HC સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર, HC
મનુભાઇ રામભાઇ માંગાણી, HC હરેશભાઇ ભાયાભાઇ વાળા, તથા PC અમીતભાઇ તુળસીભાઇ મકવાણા, PC શંભુભાઇ લાભુભાઇ
વાઘેલા તથા PC રવિરાજભાઇ બાબુભાઇ વરૂ દ્રારા કરવામાં આવેલ છે.
રાજુલા ટાઉન વિસ્તારમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૪૨,૦૦૦/- ના મુદામાલ સાથે અગિયાર ઇસમોને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ













Recent Comments