ભાવનગર

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના આર્થિક સહયોગથી શિશુવિહાર ની આરોગ્ય શિબિર

ભવનગર ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના આર્થિક સહયોગથી ગામ ભૂતેશ્વર, મેલડી માતા મંદિર હોલમાં 1સપ્ટેમ્બર 2026 ના રોજ શિશુવિહાર સંસ્થા તેમજ સિદ્ધિવિનાયક મેડિકલ સેન્ટર દ્વારા આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવેલ.. જેમાં તમામ પ્રકારના રોગોના નિષ્ણાંત ડોક્ટરની ટીમ દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં વ્યક્તિઓની આરોગ્ય તપાસ ડો.રાજીવભાઈ ઓઝાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલ જે પૈકી. દર્દીઓની લેબોરેટરી તથા ઇસીજી નિશુલ કરીને દવાઓ પણ આપવામાં આવેલ…..

Related Posts