ભાવનગર

ભાવનગરના પ્રથમ નાગરિક, તેમજ નૂતન બાલ શિક્ષણ સંઘના કેળવણીકારોની પ્રેરક ઉપસ્થિતિમાં શિશુવ્યા સંસ્થામાં યોજાયેલ 16 મો બાલવાડી કાર્યક્રમ

ભાવનગરના પ્રથમ નાગરિક શ્રી, તેમજ નૂતન બાલ શિક્ષણ સંઘના કેળવણીકારોની પ્રેરક ઉપસ્થિતિમાં શિશુવ્યા સંસ્થામાં યોજાયેલ 16 મો બાલવાડી કાર્યક્રમ

 ભાદરવી અમાસ પ્રસંગે ભાવનગર ની જાણીતી સેવા સંસ્થા શિશુવિહાર માં શહેર ની આંગણવાડીના 200 બાળકો માટે ભોજન તથા શૈક્ષણિક સાધન વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવેલ.

 શહેરના મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શ્રી જુનાગઢ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ શ્રી તેમજ વાલીઓની પ્રેરક ઉપસ્થિતિમાં બાળકોએ રંગા રંગ કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. ત્યારબાદ સહુએ પ્રસાદનો આનંદ લીધો હતો..

Related Posts