અમરેલી

દામનગર શ્રેષ્ટ શિક્ષક બાબુભાઇ મકવાણા ના ૯૦ માં જન્મદિને ભવ્ય સત્કાર સમારોહ યોજાયો

દામનગર ના શ્રેષ્ટ શિક્ષક બાબુભાઇ વિઠલભાઈ મકવાણા ૮૯ વર્ષ પૂર્ણ કરી ૯૦ માં વર્ષ માં પ્રવેશતા ભવ્ય સત્કાર સમારોહ યોજાયો રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ટ શિક્ષક પરિતોષક વિજેતા 

(બાવી) મકવાણા નામે પ્રચલિત બાબુભાઈ વિઠલભાઈ મકવાણા નું સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર માં યોજાયેલ સત્કાર સમારોહ માં ગુજરાત રાજ્ય ના પૂર્વ શિક્ષણ નિયામક ડો નલિનભાઈ પંડિત ડો નાનકભાઈ ભટ્ટ સહિત અનેક કેળવણી રત્નો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન ના અગ્રણી ઓની પ્રેરક ઉપસ્થિતિ માં ૯૦ માં જન્મદિને શુભેચ્છા પાઠવવા શાલ શિલ્ડ સન્માન પત્રો પુષ્પગુંચ સ્મૃતિ ચિન્હ સાથે ઉપસ્થિત રહ્યા હતા સમારોહ ના અધ્યક્ષ સારસ્વત શ્રી ડો નલિનભાઈ પંડિત મુખ્ય મહેમાન ડો નાનકભાઈ ભટ્ટ શિશુવિહાર પરિવાર ભાવનગર સહકારી અગ્રણી હરજીભાઈ વશરામભાઈ બારડ અમદાવાદ વલ્લભભાઈ બારડ તેમજ સમગ્ર લાઠી તાલુકા પેન્શનર સમાજ ના પ્રમુખ ભાલાળા કારોબારી સદસ્ય શ્રીઓ એડવોકેટ આર સી દવે શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય પરિવાર જીવદયા નંદી સેવા ટ્રસ્ટ શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર પરિવાર શહેર ની સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થાન ના અગ્રણી તેમજ બાવી મકવાણા પરિજનો ના પુત્રરત્નો યશવંત મકવાણા પુત્રી રત્નો નિરુબેન વાઘેલા અમરેલી જયશ્રીબેન જામનગર ડો સોલનબેન આશિષભાઈ ચૌહાણ મુંબઈ વર્ષાબેન અશોકભાઈ વડોદરા પૌત્રી રત્ન પરી યશવંત મકવાણા પુત્રવધુ શ્રીદેવી મકવાણા તેજસ વાઘેલા ધવલ ચૌહાણ મીત જેઠવા શોન ચૌહાણ આરાધના પરી પ્રાંશુલ આર્યન સહિત સમગ્ર બાવી મકવાણા પરિજનો સગા સ્નેહી ઓની ઉપસ્થિતિ માં ભવ્ય સત્કાર સમારોહ માં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની ઓ શિક્ષક શ્રી ઓની વિશાળ ઉપસ્થિતિ માં બાબુભાઇ મકવાણા ને ૯૦ માં જન્મદિને શુભેચ્છા પાઠવતા અનેક કેળવણી રત્નો ની પ્રેરક ઉપસ્થિતિ માં ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો 

Related Posts